શ્રી ગણેશ
|| શ્રી ગણેશાય નમઃ ||
|| જય વાલમરામ ||
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
અ.સૌ. ભૂમી
સીમંત સંસ્કાર
કાત્રોડિયા પરિવારનું સ્નેહભર્યું આમંત્રણ
:: આમંત્રણ ::

દામ્પત્ય જીવનની સુંદર અને અનમોલ એવી ઘડી એટલે માતૃત્વ.
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી
શ્રી ખોડિયાર માં તથા શ્રી બ્રહ્માણી માંની અસીમ કૃપાથી
ગં.સ્વ અમરતબેન તથા સ્વ. પ્રવિણભાઈ બાબુભાઈ કાત્રોડિયા ના સુપુત્ર ચિ. ભૌતિક ના ધર્મપત્ની અ.સૌ. ભૂમી ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત સંવત ૨૦૮૨ અષાઢ સુદ દસમ ને
શુક્રવાર, તા. ૨૪-૦૭-૨૦૨૬ ના
શુભ દિને સવારે ૦૯:૦૦ કલાકે રાખેલ છે.
તો આ શુભ પ્રસંગે અમારા પુત્રવધુ ને આશીર્વાદ આપવા પધારશોજી.

:: સીમંત વિધિ ::
मातर्लक्ष्म्यवतारस्त्वं पुष्टिरोग्यादि दायिनी ।
गर्भस्य रक्षिका त्वं हि देवि तुभ्यं नमो नमः ॥
શુક્રવાર  તા. ૨૪ જુલાઈ ૨૦૨૬ સમય: સાંજે ૦૫:૦૦ કલાકે શુભ સ્થળ: રંગોળી હોટલ, મોટા વરાછા
:: સ્વાગતોત્સુક ::
શ્રીમતી લાભુબેન બાબુભાઈ કાત્રોડિયા
ગં.સ્વ અમરતબેન પ્રવિણભાઈ કાત્રોડિયા
શ્રીમતી શ્રદ્ધાબેન યકિનભાઈ કાત્રોડિયા
:: સ્વરુચિ ભોજન ::
अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वति ॥
શુક્રવાર  તા. ૨૪ જુલાઈ ૨૦૨૬ સમય: સાંજે ૫:૦૦ કલાકે આ શુભ અવસરે આપશ્રી સર્વો પધારશોજી.
:: શુભ સ્થળ ::
રંગોળી હોટલ
નાયરા પેટ્રોલ પંપની પાછળ,
દુબિયાનો દરબાર રોડ, મોટા વરાછા
:: નિમંત્રક ::
શ્રી બાબુભાઈ ભગવાનભાઈ કાત્રોડિયા
સ્વ. શ્રી પ્રવિણભાઈ બાબુભાઈ કાત્રોડિયા
શ્રી યકિન પ્રવિણભાઈ કાત્રોડિયા
:: શુભ સ્થળ ::
ડી-૧ ૧૦૨, સાઈ શ્રદ્ધા રેસીડેન્સી,
સુદામા ચોક, મોટા વરાછા
મંગલકામના અને બાળ અનુમાન
બાળકના આગમન માટે તમારી મનગમતી શુભેચ્છા પાઠવો!
નાનકડા મહેમાનને આવકારતા પહેલાં... 🌸
એક નાનકડા હૃદયના આગમનથી અમારા જીવનમાં ખુશીઓનો નવો પ્રભાત ઉગવા જઈ રહ્યો છે. આ અમૂલ્ય ક્ષણને અમે અમારા પ્રિયજનો સાથે ઉજવવા માંગીએ છીએ.
આપ સૌના આશીર્વાદ, શુભેચ્છાઓ અને સ્નેહ અમારા બાળકના જીવનની પ્રથમ અને સૌથી સુંદર ભેટ બનશે.
કૃપા કરીને પધારી આ શુભ અવસરને આપની ઉપસ્થિતિથી ગૌરવપૂર્ણ અને આનંદમય બનાવશો.
“આપનો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે સર્વોત્તમ ભેટ છે.”
સ્નેહપૂર્વક,
ભૂમી & ભૌતિક કાત્રોડિયા